Grabhyatrabook

Garbhahar (Gujarati) + Navgrah Positive Pregnancy Cow Dug Cake

Rs. 995.00 Rs. 1,490.00

ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા અભિમંત્રિત

નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને ઘરને સકારાત્મક વાઇબ્સથી ભરી દે છે.

ગર્ભાવસ્થા નકારાત્મકતા દુર કરવા માટે ગાયના છાણાની ટિક્કી

નવગ્રહ છાણાની ટિકકીના લાભ :- 

 1. તેની સુગંધ આધ્યાત્મિક આભા બનાવીને મનને શાંત કરે છે, જે શારીરિક અને માનસિક બીમારીઓને રોકવામાં મદદ કરે છે.
 2. ઘર કે ઓફિસનીમાં વાસ્તુદોષ પણ સુધારવામાં મદદ મળે છે.
 3. ધૂપમાં આયુર્વેદિક જડીબુટ્ટીઓની હાજરી એક સુખદ સુગંધ બનાવે છે જે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને ઘરને સકારાત્મક વાઇબ્સથી ભરી દે છે.
 4. આ ધૂપની વૈદિક રચના દૈવી ઊર્જાને આકર્ષે છે. તેનો ઉપયોગ કર્યા પછી તે તણાવમુક્ત અને સુખદાયક લાગણી આપે છે.
 5. ટિક્કીમાં તો છેજ સાથે ધૂપ કર્યા બાદની રાખમાં પણ હીલિંગ ગુણ હોય છે. જ્યારે રાખ ઠંડી થાય છે, ત્યારે તેને રાત્રે ખીલ અને પિમ્પલ્સ પર લગાવી શકાય છે. તેની રાખનો ઉપયોગ છોડ અને ઘરના બગીચા માટે ખાતર તરીકે પણ કરી શકાય છે.
ઉપયોગ પદ્ધતિ :-

 
 1. આ ટીકીને 21 દિવસ સુધી ઘરની તે જગ્યાઓ પર રાખો જ્યાં તમે વધુ સામે રહો છો. (તમારા મનમાં સંકલ્પ અને પ્રાર્થના કરો કે તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.)
 2. 21 દિવસ પછી એક-એક ટીકી સળગાવો અને ધૂપ કરો.
 3. તમે તુલસી અથવા અન્ય છોડને ભસ્મ અર્પણ કરી શકો છો.
 4. જો આ પ્રયોગ અસરકારક અને કાર્યક્ષમ છે, તો તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન આ પ્રયોગ ચાલુ રાખી શકો છો. જેનાથી માતા અને બાળક સાથે પૂરા પરિવારને લાભ થઈ શકે છે.

ગર્ભાહાર : સોફ્ટ કોપી 

પૃષ્ઠો: 172 (સચિત્ર રંગીન પૃષ્ઠો)
સાઇઝ : 9.5 x 1 x 7.5 
 • સ્ત્રીની ફળદ્રુપતા પર આહારની અસર તથા ફળદ્રુપતા વધારવા માટે યોગ્ય આહાર. 
 • ગર્ભ ધારણ કરતા પહેલા ડિટોક્સ આહારનું મહત્વ
 • ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય તબીબી સમસ્યાઓ દરમિયાન આહારની પસંદગી : PCOD, થાઇરોઈડ, મેદસ્વીતાપણું (Obesity), હાઇપરટેેંશન (Hypertension), ડાયાબિટીસ
 • શરીર અને પાચનતંત્ર પર ગર્ભાવસ્થાના હોર્મોન્સની અસર
 • આહારનું અદભૂત ચેકલીસ્ટ
 • સાત્વિક ખોરાકના સરળ નિયમો. 
 • ત્રિમાસિક અને માસિક આહારનું ટેબલ વીક વાઇઝ તથા દરેક મહિનાઓ અનુસાર વિશેષ વાનગીઓની રીત અને ફાયદાઓ. 
 • પ્રસવપીડા દરમિયાન આહાર
 • પ્રસુતિ બાદનો આહાર
 • IUI અને IVF પ્રક્રિયા દરમિયાન આહાર
 • ગર્ભાવસ્થા બાદ પાચન સુધારવા માટે ઊં ઘ અને કસરતનું મહત્વ.

ભગવાન તમારી સગર્ભાવસ્થાની યાત્રાને આનંદદાયક, અવિસ્મરણીય અને યાદગાર બનાવે તેવી પ્રાર્થના.

0
Languages
0
Namkaran Sanskar
0
Mothers read Garbh Yatra
0
Mothers Gave 5 Star Rating

Happy Mothers and Mentors

Section Image

Book Author

Meet the Author: Ashishh A

Ashishh A is theTEDx speaker and has authored 6 books on the subject across Parenting & Branding. He is known as HappYness Hacker and the same has been acknowledged by the India’s Most read News paper Divya Bhaskar. Ashishh A, a captivating blend of researcher and storyteller, weaves magic through his words. He believes that he has not written the book. He gives all credit to the supreme. He says The supreme lord is the one who has inspired him and made him a channel to create his thoughts(विचार) into reality(वास्तविकता). That is the only reason the book front page has written that this book is written by “the blessing of the supreme” not the name of Ashishh A. The book is a result of a prime question which is "Why do we want to bring a child into this world?"

Read More
Section Image

Why Garbh Sanskar

Garbh Yatra : Scientific , Psychological & Spiritual Experience of Pregnancy Journey & Unborn Child. Harmonizing Life Within and Nurturing Your Baby Before Birth is a task of 9 months and if mother does it with happiness and blissfulness it won't become a task of lifetime. Task of a lifetime? Yes It can become if we do not take enough care during the Pregnancy Journey/ Garbh Yatra. Where care leads to physical, mental, emotional & more importantly spiritual. Are you expecting a little one? Congratulations! 🎉 Are you ready to embark on a magical journey of creating life? This isn’t just any pregnancy book—it’s your guiding light to weaving love, wisdom, and wonder into the very fabric of your baby’s existence. Why Choose This Book?

Read More

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

You may also like

Recently viewed